વંથલી માંથી 2 મુન્નાભાઇ એમબીબીઍસ ઝડપાયા

વંથલી ડિગ્રી વાળા આટા મારે ને ડિગ્રી વગરનાઓને લીલાલહેર…. ભારત મા બેરોજગારી ભરડો લઈ ગઈ છે, હક્ક માગતા યુવાનો પર પોલિસ દ્વારા બેફામ લાઠી ચાર્જ કરવામા આવી રહ્યો છે… એન્જિનિયરિંગ ડિગ્રી વાળા બેરોજગારો પટ્ટાવાળા ની ભરતી ની લાઇન મા લાગ્યા છે ત્યારે વગર ડિગ્રી વાળાઓને જલસા છે.. રોજ 2-5 હજાર કમાઇ પણ લે છે.. વાત છે જુનાગઢ જિલ્લા ના વંથલી તાલુકા ની… ગઇ કાલે આરોગ્ય ટીમે વંથલી ના કણઝા ગામે રેઇડ કરી બે ડિગ્રી વગર ના ડોકટરો ને ઝડપી પાડ્યા છે… બાબુલાલ રુગનાથ દેવમુરારિ અને હરેશ કનુભાઇ સોલંકિ નામના બંને … Continue reading વંથલી માંથી 2 મુન્નાભાઇ એમબીબીઍસ ઝડપાયા